પહેલગામ હત્યાકાંડ : અમદાવાદમાં કેન્ડલ માર્ચ યોજાઈ, મુસ્લિમ આગેવાનોએ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી
2025-04-24 22 Dailymotion
જમ્મુના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ નહેરુ બ્રિજ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.